loading data...

Create An Account

ગરમીથી રાહત: રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, આકાશ કાળા ભમ્મર વાદળોથી ઘેરાયું
Elephant Finance Updated: 4 Jan 2022, 10:14 PM
Views 1K 
New Billionaires "આજે સવારથી જ આકાશ કાળા ભમ્મર વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળ્યું છે."

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીએ લોકોને ખૂબ જ પરેશાન કરી દીધા છે. પરંતુ આજે સવારથી જ આકાશ કાળા ભમ્મર વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળ્યું છે.

રાજ્યના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં કાળ ભમ્મર વાદળોથી વરસાદ પડવાની સંભાવનાઓ વધી છે. જોકે, સવારથી જ વાતવરણમાં પલટો આવતા ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. થોડા દિવસોમાં ગુજરાતમાં વરસાદનું આગમન થવાની પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

સવારથી જ કાળા ભમ્મર વાદળો ઘેરાયા બાદ લોકોએ ઠંડીનો અહેસાસ પણ કર્યો હતો. હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. રવિવારથી બપોર બાદથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 20થી 25 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત થયેલા પી.આઈ પર ભલામણના 52 કોલ આવ્યા ગરમીથી રાહત: રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, આકાશ કાળા ભમ્મર વાદળોથી ઘેરાયું રેસ્ક્યુપીપવાવથી દૂર સમુદ્રમાં હોડીમાં માછીમાર બેભાન થયો, જાણો કઇ રીતે થયું રેસ્કયુ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકનાર ફિલ્મ ડાયરેક્ટર સામે ફરિયાદ શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત થયેલા પી.આઈ પર ભલામણના 52 કોલ આવ્યા ગરમીથી રાહત: રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, આકાશ કાળા ભમ્મર વાદળોથી ઘેરાયું સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકનાર ફિલ્મ ડાયરેક્ટર સામે ફરિયાદ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકનાર ફિલ્મ ડાયરેક્ટર સામે ફરિયાદ